23 એપ્રિલ 2003નો દિવસ યુટ્યુબના ઇતિહાસમાં જાણીતો છે. આ એ તારીખ છે જ્યારે યુટ્યુબે તેનો પહેલો વીડિયો મી એટ ધ ઝૂ અપલોડ કર્યો હતો. તેને અપલોડ કરનાર યુટ્યુબના કો ફાઉન્ડર જાવેદ કરીમે 9 વર્ષ પહેલાં 18 સેકંડનો આ વીડિયો અપલોડ કર્યો હતો. તે સમયે યુ ટ્યુબના ફાઉન્ડર તરીકે ચૈડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમે વિચાર્યું પણ નહીં હોય કે, તે આટલા વ્યાપક સ્વરૂપમાં ફેલાશે.
યુટયુબની મદદથી ફ્રીમાં વીડિયો જોઇ શકાય છે. કેટલાક વીડિયો માટે પૈસા પણ ચૂકવવા પડે છે. યુ ટ્યુબ પર કેટલીક એવી પણ સાઇટ્સ છે કે જેની મદદથી તમે લાખો રૂપિયા કમાઇ શકો છો. businessinsider.comના કહેવા પ્રમાણે ફિલિપ ડીફ્રાન્કો નામનો વ્યક્તિ વર્ષના 11.041,000 રૂ. યુટ્યુબની મદદથી કમાય છે.