23 એપ્રિલ 2003નો દિવસ યુટ્યુબના ઇતિહાસમાં જાણીતો છે. આ એ તારીખ છે જ્યારે યુટ્યુબે તેનો પહેલો વીડિયો મી એટ ધ ઝૂ અપલોડ કર્યો હતો. તેને અપલોડ કરનાર યુટ્યુબના કો ફાઉન્ડર જાવેદ કરીમે 9 વર્ષ પહેલાં 18 સેકંડનો આ વીડિયો અપલોડ કર્યો હતો. તે સમયે યુ ટ્યુબના ફાઉન્ડર તરીકે ચૈડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમે વિચાર્યું પણ નહીં હોય કે, તે આટલા વ્યાપક સ્વરૂપમાં ફેલાશે.
યુટયુબની મદદથી ફ્રીમાં વીડિયો જોઇ શકાય છે. કેટલાક વીડિયો માટે પૈસા પણ ચૂકવવા પડે છે. યુ ટ્યુબ પર કેટલીક એવી પણ સાઇટ્સ છે કે જેની મદદથી તમે લાખો રૂપિયા કમાઇ શકો છો. businessinsider.comના કહેવા પ્રમાણે ફિલિપ ડીફ્રાન્કો નામનો વ્યક્તિ વર્ષના 11.041,000 રૂ. યુટ્યુબની મદદથી કમાય છે.
1)પહેલાં પોતાની યુટ્યુબ ચેનલ બનાવો:
પોતાની યુટ્યુબ ચેનલ વેબસાઇટ પર તમારી ઓળખ આપશે. દરેક યુટ્યુબ એકાઉન્ટ એક ચેનલ સાથે જોડાયેલું હોય છે. તે તમારું જીમેલ એકાઉન્ટ પણ બની શકે છે. જ્યારે તમે તમારી ચેનલ બનાવી દો છો ત્યારે તેમાં કી વર્ડસ નાંખો. તે તમારી ચેનલને સર્ચ કરવામાં મદદ કરશે. કી વર્ડને જોડવા માટે
Channel Settings-> Advanced section
લિંક પર જવું પડશે. તેની મદદથી વીડિયો કંટેટની મદદથી હિસાબ કરવામાં આવશે.
યૂટ્યૂબ ચેનલ બનાવ્યા બાદ સૌથી પહેલું કામ તે ચેનલ પર કંટેટ એડ કરવાનું રહે છે. યુટ્યુબ પર હાઇ ક્વોલિટી કંટેટ અને લો ક્વોલિટી કંટેટ ઉમેરવાની સુવિધા પણ આપવામાં આવી છે. તે તમારા વિચારો સાથે જોડાયેલું રહે છે.
- કંટેટ ઓરિજિનલ હોવું જોઇએ.
- તેની ક્વોલિટી સારી હોય તો વધારે વ્યૂ મળે છે.
- ચેનલ ઓનરે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વીડિયોઝ રેગ્યુલર અપડેટ થતા રહે.
- વીડિયો અપલોડ કરતી વખતે કી વર્ડસનું ધ્યાન રાખવું. જો તેના વર્ડઝ ખોટા હશે તો વીડિયો સર્ચ નહીં થાય.
જો તમારા ચેનલના વિડિયોને વધારે વ્યૂ મળતા હોય તો તમને યુટ્યૂબની તરફથી એક મેલ મળશે.
"Apply for revenue sharing for your video (Video Title)."
આ પ્રકારનો મેલ આવે તો તે તમારા માટે ખુશીની વાત ગણાય છે. મેલમાં જે વીડિયોનું નામ હશે તેને અપલોડ કરવા કંપની તમને રૂપિયા આપશે. તે ફ્કત એક વીડિયો માટે જ હશે.
જ્યારે તમે વધારેમાં વધારે વીડિયો અપલોડ કરો છો અને સારા વ્યૂઝ મેળવો છો ત્યારે તેને મોનિટાઇઝ કરવાનું વિચારી શકો છો. તેનો અર્થ વીડિયોમાં એડની પરમીશન લેવોનો છે.
તમારા વીડિયોને અપલોડ કરતાં પહેલાં તેને મોનિટાઇઝ કરવા માટે
- યુટ્યૂબ ચેનલના ડેશબોર્ડ પર જાઓ. ત્યાંથી Monetization tab->“Monetize with Ads” બોક્સ પર ક્લીક કરો.
વીડિયો અપલોડ કર્યા બાદ મોનીટાઇઝ કરવા માટે વીડિયોઝમાં જઇને $ ના નિશાન પર ક્લીક કરો. ત્યારબાદ “Monetize with Ads” બોક્સ પર ક્લીક કરો.
જો તમને લાગે કે તમે ઘણા વીડિયો અપલોડ કરી દીધા છે અને હવે તમે આગળના લેવલ પર જવા તૈયાર છો તો સીધા Partner Program page (http://www.youtube.com/yt/creators/creator-benefits.html) પર જઇને કંપની સાથે પાર્ટનરશીપને માટે એપ્લાય કરી શકો છો.
એકવાર કંપનીનું અપ્રુવલ મળે તો યુટ્યુબ ચેનલ પર વીડિયોઝને માટે પૈસા કંપની ચૂકવતી રહે છે.
એકવખત પાર્ટનરશીપ પ્રોસેસર પૂરું થઇ જાય તો યુટ્યુબ યુઝર્સે યુટ્યુબ પર એકાઉન્ટ બનાવવું પડે છે. તેના માટે યુઝરની ઉમર 18 વર્ષથી ઉપરની હોય તે જરૂરી છે. તેના માટે એડસેંસ એકાઉન્ટમાં તમારે PayPal કે બેન્ક એકાઉન્ટ નંબર નાંખવાનો રહે છે. તેની સાથે મેલ આઇડી પણ એડસેંસને આપવાનું રહે છે. આ જાણકારીની મદદથી એડસેંસ તમારા વીડિયોઝથી થયેલી કમાણી તમને મોકલે છે.

2)વીડિયો ચેનલ પર કંટેટ મૂકવા:

3)યૂટ્યૂબનો મેલ:
જો તમારા ચેનલના વિડિયોને વધારે વ્યૂ મળતા હોય તો તમને યુટ્યૂબની તરફથી એક મેલ મળશે.
"Apply for revenue sharing for your video (Video Title)."
આ પ્રકારનો મેલ આવે તો તે તમારા માટે ખુશીની વાત ગણાય છે. મેલમાં જે વીડિયોનું નામ હશે તેને અપલોડ કરવા કંપની તમને રૂપિયા આપશે. તે ફ્કત એક વીડિયો માટે જ હશે.
4)વીડિયોથી પૈસા કમાવવા:
જ્યારે તમે વધારેમાં વધારે વીડિયો અપલોડ કરો છો અને સારા વ્યૂઝ મેળવો છો ત્યારે તેને મોનિટાઇઝ કરવાનું વિચારી શકો છો. તેનો અર્થ વીડિયોમાં એડની પરમીશન લેવોનો છે.
તમારા વીડિયોને અપલોડ કરતાં પહેલાં તેને મોનિટાઇઝ કરવા માટે
- યુટ્યૂબ ચેનલના ડેશબોર્ડ પર જાઓ. ત્યાંથી Monetization tab->“Monetize with Ads” બોક્સ પર ક્લીક કરો.
વીડિયો અપલોડ કર્યા બાદ મોનીટાઇઝ કરવા માટે વીડિયોઝમાં જઇને $ ના નિશાન પર ક્લીક કરો. ત્યારબાદ “Monetize with Ads” બોક્સ પર ક્લીક કરો.
5)યુટ્યબ પાર્ટનર પ્રોગ્રામ પેજ:
જો તમને લાગે કે તમે ઘણા વીડિયો અપલોડ કરી દીધા છે અને હવે તમે આગળના લેવલ પર જવા તૈયાર છો તો સીધા Partner Program page (http://www.youtube.com/yt/creators/creator-benefits.html) પર જઇને કંપની સાથે પાર્ટનરશીપને માટે એપ્લાય કરી શકો છો.
એકવાર કંપનીનું અપ્રુવલ મળે તો યુટ્યુબ ચેનલ પર વીડિયોઝને માટે પૈસા કંપની ચૂકવતી રહે છે.
6)AdSense Account:
એકવખત પાર્ટનરશીપ પ્રોસેસર પૂરું થઇ જાય તો યુટ્યુબ યુઝર્સે યુટ્યુબ પર એકાઉન્ટ બનાવવું પડે છે. તેના માટે યુઝરની ઉમર 18 વર્ષથી ઉપરની હોય તે જરૂરી છે. તેના માટે એડસેંસ એકાઉન્ટમાં તમારે PayPal કે બેન્ક એકાઉન્ટ નંબર નાંખવાનો રહે છે. તેની સાથે મેલ આઇડી પણ એડસેંસને આપવાનું રહે છે. આ જાણકારીની મદદથી એડસેંસ તમારા વીડિયોઝથી થયેલી કમાણી તમને મોકલે છે.
-યુટ્યુબ તમને ફ્કત ત્યારે જ રૂપિયા આપશે કે જ્યારે તમારા વીડિયોથી 100 ડોલરથી વધારેની કમાણી થાય. તમારા વીડિયોના કેટલા વ્યૂ આવ્યા તે અને તેટલા પૈસા થાય છે તેની જાણકારી યુટ્યુબ એનાલિટિક્સની મદદથી મળી રહે છે. આ જાણકારી માટે તમારે ચેનલના ડેશબોર્ડ પર એનાલિટિક્સ ટૈબ પર ક્લીક કરવાનું રહેશે. સંપૂર્ણ પ્રોસેસ પૂરી કર્યા બાદ યુટ્યુબને લગભગ 2 અઠવાડિયાનો સમય યુઝર્સની કમાણીનો રિવ્યૂ કરવામાં લાગે છે. જો તમારી એપ્લીકેશન રીજેક્ટ થઇ જાય તો બે મહિના પછી તમે ફરીથી તેને એપ્લાય કરી શકો છો.

No comments:
Post a Comment